ભાજપના ઉમેદવાર રીવાબા આટલા કરોડના છે માલિક


ભાજપના ઉમેદવાર રીવાબા આટલા કરોડના છે માલિક


તે જામનગર ઉત્તર બેઠક પરથીચૂંટણી લડી રહ્યાં છે.


રીવાબાએ દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ


તેમની પાસે 97 કરોડ રૂપિયાની સંપત્તિ છે.


રીવાબા પાસે 34.80 લાખની કિંમતનું સોનું છે


14.80 લાખ રૂપિયાના હીરા છે.


8 લાખ રૂપિયાના ચાંદીના ઘરેણા છે.


દોઢ કરોડ રૂપિયાની કિંમતના મોંઘા વાહનો છે.


62.35 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે.