રૂબીના તેના લૂક્સ સાથે એકસપરિમેન્ટ કરતી રહે છે રૂબીના દિલૈક અનોખા અંદાજ સાથે કરાવતી રહે છે ફોટોશૂટ તાજેતરમાં જ તેને રેડ ડ્રેસમાં અનોખા અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ આ ફોટોમાં રૂબીનાનો સ્વર્ગની અપ્સરા જેવો લૂક જોવા મળે છે રૂબીનાની આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે રેડ ડ્રેસ સાથે રૂબીનાએ હેવી જ્વેલરી પણ ટીમ અપ કરી છે ફોટોમાં રૂબીના દિલૈક ફુલો સાથે રમતી જોવા મળે છે રૂબીનાએ ફોટો શેર કરતા લખ્યું ‘નામ એક રૂપ અનેક’ લૂક પર રિએકશન આપતા યુઝરે લખ્યું, ઓહ માય ગોડ રૂબીના’ એક યુઝરે હાર્ટના ઇમોજી સાથે લખ્યું ‘શાનદાર’