ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલીએ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત તસવીરો શેર કરી છે નિક્કીની આ તસવીરો ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે નિક્કીએ પોતાનું ગ્રીન પેન્ટ સૂટ પહેરીને તહેલકો મચાવી દીધો છે એક્ટ્રેસે આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે મેગેઝીન માટેના આ ફોટોશૂટમાં એક્ટ્રેસનો કાતિલ લુક જોવા મળી રહ્યો છે આ પહેલા નિક્કી તંબોલીનુ આવુ રૂપ ક્યારેય નથી જોવા મળ્યુ ફોટોશૂટ માટે નિક્કીએ શર્ટલેસ બ્લેઝરની સાથે હાઇ વેસ્ટ પેન્ટ્સ કેરી કર્યુ છે એક્ટ્રેસે આ લૂકને સ્ટ્રેટ હેરની સાથે કમ્પેલટ કર્યો છે એક્ટ્રેસે બ્રા પહેર્યા વિના જ બ્લેઝર પહેરી લીધુ છે, તેના બટન ખુલ્લા છે આ બૉલ્ડ તસવીરો પર લોકો લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે