રેડ રોઝ બો ગાઉનમાં રુબિના ગજબ લાગી રહી છે



પોતાની સુંદરતાથી રુબિના ભલભલી હિરોઈનોને ટક્કર આપી રહીં છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



પોતાની હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે અભિને6ી



ઈન્સ્ટા પર અભિનેત્રીના 8 મિલિયન ફોલોઅર્સ છે



ડીપ નેક જંપ સૂટમાં કમાલ લાગી રહી છે રુબિના



ગોલ્ડન ડ્રેસમાં આપ્યો સિઝલિંગ પોઝ



રુબિના પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે



પર્પલ ડ્રેસમાં કહેર વર્તાવી રહી છે રુબિના



રુબિનાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી