પિન્ક આઉટફિટમાં સોહા અલી ખાને કરાવ્યું ફોટો શૂટ

પોતાના લૂકથી સૌ કોઈને આકર્ષે છે સોહા

સોહાએ પિન્ક આઉટફીટમાં ફોટોઝ શેર કર્યા

સોહાના આ ફોટોઝ ખુબ વાયરલ થયા

સોહા અલી ખાનનો ગ્લેમરસ લૂક

સોહાનો આ અંદાજ તેના ચાહકોને ગમે છે

સોહાના ઘણાં ફોટો વાયરલ થયા છે

સોહા ટ્રેડિશનલ લૂકમાં પણ સુંદર લાગે છે

સોહા તેની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે

સોહાએ અનેકવાર ફિટનેસ વિડીયો શેર કર્યા છે