બોલિવૂડ એક્ટ્રેસ રુહી સિંહ બોલ્ડનેસ માટે જાણીતી છે

રુહીએ ફરી એકવાર બિકીનીમાં તસવીર પોસ્ટ કરી છે

તેણે ઇન્સ્ટાગ્રામ પર બિકિનીમાં પોઝ આપતી તસવીરો પોસ્ટ કરી છે

રુહી સિંહ તેના બોલ્ડ લૂકને લઇને સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે.

રુહી સિંહનો આ ગ્લેમરસ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

તેણીએ વર્ષ 2011 માં તેની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી

ચીનમાં આયોજિત 'મિસ મોડલ ઓફ ધ વર્લ્ડ 2011' માં પણ ભાગ લીધો હતો

2012 માં તેણે ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો.

તેણે મધુર ભંડારકરની ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ'થી ડેબ્યૂ કર્યું હતું

All Photo Credit: Instagram