ટીવી સૌથી લોકપ્રિય એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ ખાસ તસવીરો શેર કરી છે
ABP Asmita

ટીવી સૌથી લોકપ્રિય એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ ખાસ તસવીરો શેર કરી છે

એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી આ વખતે બ્લેક સાડીમાં જોવા મળી રહી છે
ABP Asmita

એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી આ વખતે બ્લેક સાડીમાં જોવા મળી રહી છે

તેને બ્લેક સ્ટેપેડ સાડીમાં શાનદાર લૂકમાં શાનદાર પૉઝ આપ્યા છે
ABP Asmita

તેને બ્લેક સ્ટેપેડ સાડીમાં શાનદાર લૂકમાં શાનદાર પૉઝ આપ્યા છે

રૂપાલી ગાંગુલી ‘અનુપમા’માં મુખ્ય પાત્ર ભજવીને ઘરે ઘરે ફેમસ થઇ ગઇ છે
ABP Asmita

રૂપાલી ગાંગુલી ‘અનુપમા’માં મુખ્ય પાત્ર ભજવીને ઘરે ઘરે ફેમસ થઇ ગઇ છે

ABP Asmita

સાડીની આ લેટેસ્ટ તસવીરોમાં અનુપમા પરથી તમારી નજર નહીં હટે

ABP Asmita

ટીવી એક્ટ્રેસ રૂપાલી આ પાર્ટી લૂકમાં ખૂબ મસ્ત લાગી રહી હતી

ABP Asmita

રૂપાલીના આ ટ્રેડિશનલ લુકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે

ABP Asmita

રૂપાલી આ દિવસોમાં અનુપમા સિરીયલમાં લીડ રોલ પ્લે કરી રહી છે

ABP Asmita

અનુપમા સિરીયલ જોનારો વર્ગ બહુ મોટો છો. અનુપમા સિરીયલથી ખાસ નામના મળી છે

ABP Asmita

તમામ તસવીરો રૂપાલી ગાંગુલીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે