અનુપમા સિરિયલમાં રૂપાલી ગાંગુલી લીડ રોલમાં છે સ્ટાર પ્લસના આ શોને કારણે રૂપાલી ગાંગુલીને સારી લોકપ્રિયતા મળી હતી રૂપાલી દરરોજ પોતાની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે આ હોટ અને સ્ટાઈલ ફેન્સના દિલને ઘાયલ કરી દે છે રૂપાલી ગાંગુલી ઘણીવાર સિરિયલોમાં સાડીમાં જોવા મળે છે. તેનો લુક અનુપમાના પાત્રથી સાવ અલગ છે. રૂપાલી વાસ્તવિક જીવનમાં ખૂબ જ સ્ટાઇલિશ છે રૂપાલી ગ્લેમરસ લુકમાં ફોટોશૂટ કરાવતી રહે છે. ભારતીય લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે