બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચા આજકાલ બહુ ચર્ચામાં છે



આ સમયે તે પોતાની ફિલ્મ હુડદંગમાં બીજી છે



નુસરત હંમેશા તેના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે



અભિનેત્રી લાખો લોકો સોશિયલ મીડિયા પર ફોલો કરે છે



નુસરતે આ વખતે પિંક કલરની ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ફોટો શેર કર્યો છે



લાઈટ મેકઅપમાં અભિનેત્રી ખુબ સુંદર લાગી રહી છે



નુસરત અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે



તેમની આ તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે



આ તસવીરો પર હજારો લાઈક્સ અને કોમેન્ટ આવી રહી છે



તેની નવી ફિલ્મનું ટ્રેલર લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે