મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે.

તે બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળી હતી

બ્લેક ડ્રેસમાં સાક્ષી મલિકે બોલ્ડ તસવીરો શેર કરી છે.

સાક્ષી મલિકની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે.

જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

બ્લેક ડ્રેસમાં સાક્ષીનો કાતિલ અંદાજ જોઈ ચાહકો દંગ રહી ગયા છે.

અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.

સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે.

સાક્ષી મલિક દિલ્હીની મોડલ છે.

All Photo Credit: Instagram