એક્ટ્રેસ સાક્ષી મલિકને આજે કોઈ ઓળખની જરૂર નથી.

અભિનેત્રી દરરોજ તેના બોલ્ડ સ્ટાઈલથી તસવીરો પોસ્ટ કરે છે

તાજેતરમાં અભિનેત્રીએ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે

અભિનેત્રી સાક્ષી મલિક દરરોજ તેના ફેન્સ માટે તસવીરો પોસ્ટ કરે છે

આ ફોટોમાં તમે જોઈ શકો છો કે એક્ટ્રેસે બ્લેક કલરનું મોનોકિની સ્ટાઇલનું ટોપ પહેર્યું છે.

સાથે અભિનેત્રીએ સિલ્વર લુકમાં શર્ટ કેરી કર્યો છે.

અભિનેત્રી પોતાના ફેશન સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહે છે

સાક્ષી મલિક સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

સાક્ષી મલિકની સ્ટાઇલ તેના ફેન્સને પસંદ આવે છે

All Photo Credit: Instagram