સાઉથની સુપરસ્ટાર ગર્લ પૂજા હેગડેનો સિમ્પલ લૂક વાયરલ થયો છે



પૂજા હેગડે વ્હાઇટ ડ્રેસમાં શાનદાર પરી લાગી રહી છે



નવા ફોટોશૂટમાં પૂજા હેગડેએ બૉડીકૉન વ્હાઇટ ડ્રેસમાં પૉઝ આપ્યા



લૂકને પુરો કરવા પૂજા હેગડે ખુલ્લા વાળ અને નૉ મેકઅપ રાખ્યો છે



એક્ટ્રેસે આ શાનદાર ફોટોશૂટ પોતાના ઘરમાં કરાવ્યું છે



કેમેરાની સામે એક્ટ્રેસ પૂજા હેગડેએ સેક્સી અદાઓ ફ્લૉન્ટ કરી છે



પૂજા હેગડે છેલ્લા સલમાનની ફિલ્મ કીસી કા ભાઇ કીસી કી જાનમાં દેખાઇ હતી



સાઉથ ફિલ્મો બાદ હવે એક્ટ્રેસે બૉલીવુડ ડેબ્યૂ કરી લીધું છે



એક્ટ્રેસ આગામી ફિલ્મ જન ગન મનના શૂટિંગને લઇને વ્યસ્ત છે



પૂજા હેગડે સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે