સામંથાએ 2004માં એક્ટિંગ કરીયર શરૂ કરી હતી 2015 સુધી ફિલ્મો કરી, હવે મોડલિંગ કરે છે ‘શૂટ ધ હીરો’ શોના કારણે અત્યંત લોકપ્રિય સામંથા લોસ અન્જલસમાં જન્મી અને મોટી થઈ સામંથાની વય 38 વર્ષ છે, ઉંચાઈ પ ફૂટ 8 ઈંચ છે 28 એપ્રિલ, 1982 સામંથાનો બર્થ ડે છે સામંથા માતા-પિતાનું એક જ સંતાન છે સલમાનની ‘સુલતાન’ ફેવરીટ બોલીવુડ મૂવી છે સામંથાના પિતા ગેરી લોકવુડ પણ અભિનેતા છે ગેરી ‘2001’ મૂવીમાં એસ્ટ્રોનોટ ફ્રાન્ક બનેલા સામંથાની માતા ડેનિસ ડ્યુબેરી એક્ટ્રેસ હતી સામંથાની માતાનું 2019મા નિધન થયું હતું