લીલા રંગના ડ્રેસમાં સામંથા રૂથ પ્રભુને જોઇને ચાહકો તેને દિવાના થઇ ગયા છે.

સામંથાની તસવીરો પોસ્ટ થતાની સાથે વાયરલ થઇ જાય છે.

સામંથાએ ગ્રીન કલરના ગાઉનમાં ફોટા શેર કર્યા છે, જેમાં તે સુંદર લાગી રહી છે. સામંથાના આ ફોટા જોઈને ફેન્સ ક્રેઝી થયા છે.

ફોટો શેર કરતી વખતે, સામંથાએ હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યું અને લખ્યું કે આ તેનો ફેવરિટ લુક છે.

સામંથાના ફોટા પર ફેન્સની સાથે સેલેબ્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

સામંથાની તસવીરો પર રશ્મિકા મંદાનાએ ફાયર ઇમોજી પોસ્ટ કર્યું હતું.

સામંથાની તસવીરોને 13 લાખથી વધુ ફેન્સે લાઈક કરી છે.