સાડીમાં શાનદાર લુક

પીચ ક્રીમ કલર સાડી

લીલા રંગની સાડીમાં જ્હાન્વી સુંદર લાગી રહી છે

પિંક ફ્લાવર પ્રિન્ટ સાડી

જ્હાન્વી કપૂર વેસ્ટર્ન અને ઈન્ડિયન કપડામાં ખૂબ જ સુંદર લાગે છે

ચાહકોને જ્હાન્વી કપૂરનો સાડીનો લુક ઘણો પસંદ છે

જ્હાન્વી તેની માતા શ્રીદેવીની જેમ ગ્લેમરસ અને સ્ટાઇલિશ છે

જ્હાન્વી પોતાની સ્ટાઈલ અને શાનદાર ફેશન સેન્સના કારણે હેડલાઈન્સમાં રહે છે.

લાઇટ પિંક કલરની સાડીમાં રેટ્રો લુક જોવા મળી રહ્યો છે

અભિનેત્રીને કોઈપણ પ્રસંગ માટે તૈયાર થવું પસંદ છે