સાઉથ એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુ એક વર્ષનો બ્રેક લઇ રહી છે

સામંથા રુથ પ્રભુને બ્રેકથી મોટું નુકસાન થવાનું છે.

રિપોર્ટ્સ અનુસાર, જો સામંથા બ્રેક લેશે તો તેને 12 કરોડનું નુકસાન થશે.

સામંથા તેની દરેક ફિલ્મ માટે 3 થી 4 કરોડ રૂપિયા ફી લે છે.

અભિનેત્રીએ 3 નવા પ્રોજેક્ટ સાઈન કર્યા હતા.

જો અભિનેત્રી બ્રેક લે છે તો તેને લગભગ 10-12 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

જો કે, હજુ સુધી આ મામલે સામંથા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

તે 'સિટાડેલ'નું શૂટિંગ પૂરું થયા બાદ ચાહકોને આપ્યા હતા.

વાસ્તવમાં સામંથા માયોસાઇટિસ નામની બીમારીનો શિકાર છે.

All Photo Credit: Instagram