પ્રેગ્નન્સી સમીરાએ 11 કિલો વજન ઉતાર્યું

વેઇટ લોસ બાદની અને પહેલાની તસવીર કરી શેર

વેઇટ લોસનું ક્રેડિટ તે સ્પોર્ટસ અને ડાયટને આપે છે

પ્રેગ્નન્સી સમયે સમીરનું વજન 92 કિલો થઇ ગયું હતું

સમીરા યોગા સાથે વીકમાં 4 દિવસ બેડમિન્ટન રમે છે

બેલી ફેટ ઘટાડવાની એક્સરસાઇઝથી પેટની ચરબી ઘટાડી

એક સાથે એક દિવસનો ઉપવાસ અને સકારાત્મક વિચારો

સમીરાએ પ્રેગ્નન્સી બાદ હેલ્થી લાઇફ સ્ટાઇલને કરી ફોલો

સમીરાએ વેઇટ વોસ માટે ત્રણ વસ્તુને આપી ક્રેડિટ

સમીરા એક્સરસાઇઝના રૂટીનને ખૂબ ચૂસ્તતાથી ફોલો કરે છે