પ્રિન્ટેડ ટુ પીસ ડ્રેસમાં સંજના સાંઘી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી ટોપીઓ અને ખુલા વાળ દેખાવને વધુ સ્ટાઇલિશ બનાવે છે કેપ વડે પોતાનો ચહેરો છુપાવીને સંજનાએ ચાહકોને હેબતાવ્યા હતા બોલિવૂડ અભિનેત્રી સંજના સાંઘી જ્યારે સંજના આઠમા ધોરણમાં હતી ત્યારે તેણે ફિલ્મ 'રોકસ્ટાર'માં કામ કર્યું હતું. સંજના તેની ફિટનેસનું પણ ધ્યાન રાખે છે 'બાર બાર દેખો', 'ફુકરે રિટર્ન્સ' અને 'હિન્દી મીડિયમ' જેવી ફિલ્મોમાં અભિનય કૌશલ્ય બતાવ્યું છે. સંજના સાંઘીને ફિલ્મ 'દિલ બેચારા'માં લીડ રોલ મળ્યો હતો. સંજનાના દાદાનું ચાંદની ચોકમાં 'મોતી સિનેમા' નામનું થિયેટર છે. સંજના ઘણીવાર તેના દાદાના થિયેટરમાં અભિનય કરતી હતી. ઇન્સ્ટા પર સંજનાના 2.4 મિલિયન ફોલોઅર્સ છે