અમૃતા સિંહની સુંદરતા તેની દીકરીમાં પણ જોવા મળે છે સારા અલી ખાનને ભગવાને એક ખાસ ભેટ આપી છે અમૃતા સિંહની યુવાનીનો આ ફોટો બિલકુલ સારા જેવો છે સારા અલી ખાન તેની માતા અમૃતા સિંહની કાર્બન કોપી છે માતા જેવા જ હાવભાવ તેના પણ છે સારાનું દરેક કાર્ય અમૃતા સાથે મેળ ખાય છે સારા અલી ખાન તેની માતા સાથે ખાસ બોન્ડ શેર કરે છે સારા અને અમૃતાના ચહેરા પરનું તેજ જોઈને ચાહકોને બંનેની સુંદરતાના કાયલ થઈ ગયા છે. સારાહના મનમાં તેની માતાની જેમ બોસ લેડી બનવાની ઈચ્છા બાળપણથી જ છે. સારાની દરેક અદા પર તમે ફીદા થઈ જશો