જીમ ડ્રેસમાં સારા અલી ખાનનો શાનદાર લૂક ઇન્ટરનેટ પર વાયરલ



સારા અલી ખાને જીમની બહાર બ્લેક ડ્રેસમાં પૈપરાજીને પૉઝ આપ્યા



હાથમાં ડ્રીન્ક બૉટલ અને ચહેરા પર સ્માઇલે ફેન્સનું દિલ જીત્યું



સારાએ આ દરમિયાન બ્લેક ટીશર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલુ હતુ



પોતાના જીમ લૂકને પુરો કરવા માટે સારાએ ખભે પૉકેટ પણ લટકાવ્યુ હતુ



27 વર્ષીય એક્ટ્રેસ પોતાની ફિટનેસને લઇને ખુબ જ ચિંતિત રહે છે



સારા અલી ખાન અવારનવાર પોતાના જીમ લૂકથી ચર્ચામાં રહે છે



તાજેતરમાં જ અમદાવાદમાં આઇપીએલ ફાઇનલ જોવા પહોંચી હતી



હાલમાં જ સારાની ફિલ્મ ઝરા હટકે ઝરા બટકે રિલીઝ થઇ છે



સારા અલી ખાન સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે