Pooja Bhalekar crossed limits while doing yoga in bikini

તાજેતરમાં જ એક્ટ્રેસ પૂજા ભાલેકરની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.

ફરી એકવાર બિકીનીમાં અભિનેત્રી પૂજા ભાલેકરનું હોટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યું છે.

તાજેતરમાં અભિનેત્રીએ યોગ કરતી વખતે તેના હોટ ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. આ તસવીરોમાં તેના લુકે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

બોલિવૂડ ડાયરેક્ટર-પ્રોડ્યુસર રામ ગોપાલ વર્માની હિરોઈન પૂજા ભાલેકર સોશિયલ મીડિયા પર તેના હોટ ફોટો શેર કરીને ધૂમ મચાવી રહી છે.

અભિનેત્રીની આ તસવીરો પર ચાહકો દિલથી પ્રેમ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તે હંમેશા પોતાના બોલ્ડ લુકથી ફેન્સને દિવાના બનાવે છે.