સારા અલી ખાન ફરી એકવાર પોતાના ફોટોશૂટને કારણે ચર્ચામાં છે.

થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં સારા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

સારા અલી રેડ અને બ્લેક ડિઝાઈનર ડ્રેસમાં સુંદર લાગી રહી છે.

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે

સારા અલી ખાનને વેસ્ટર્ન લૂકમાં જોઈને ફેન્સ ક્રેઝી થઇ રહ્યા છે

સારા અલી ખાનને ખૂબ જ લોકપ્રિય સ્ટાર કિડ્સ માનવામાં આવે છે.

અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 41.3 મિલિયન ફોલોઅર્સ છે.

સારા અલી ખાન પ્રોફેશનલ લાઈફના કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.

સારા અલી ખાનની છેલ્લી ફિલ્મ અતરંગી રે હતી

All Photo Credit: Instagram