બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને ફિલ્મ 'કેદારનાથ'થી એક્ટિંગની શરૂઆત કરી હતી.

હાલમાં તે બોલિવૂડમાં ટોચની એક્ટ્રેસ બની ગઇ છે.

સારા અલી ખાન બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહેતી હોય છે.

તાજેતરમાં સારા અલી ખાને તેના બોલ્ડ લુકની તસવીરો શેર કરી છે.

સારાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી છે

તેના ચાહકો તેના લૂકની પ્રશંસા કરી રહ્યા છે

તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળે છે

સારા અલી ખાને IIFA 2022માં તેના અદભૂત લુકથી બધાને ચોંકાવી દીધા હતા.

અભિનેત્રીએ આઈફા 2022ના ગ્રીન કાર્પેટ પર બ્લેક કલરના રફલ ડ્રેસમાં પોઝ આપ્યો હતો.

All Photo Credit: Instagram