બોલિવૂડ અદાકાર સારા અલીખાનનું વેડિંગ લૂક
રેડ ચોલી સૂટની કિંમત 1,50,000 રૂપિયા છે
સારાએ રેડ ચોલી સૂટ તસવીર ઇન્સ્ટા પર કરી શેર
સ્ટાઇલિસ્ટ તાન્યા ધાવરીએ સ્ટાઇલ કર્યું સારાનું લૂક
રેડ ચોલી સૂટમાં ગોલ્ડ મેટાલિક વર્ક કર્યુ છે
મેચિંગ દુપટ્ટો લૂકને કમ્પલિટ કરે છે
દુપટ્ટો ગોલ્ડ ફ્લોરલ બોર્ડર, પોલ્કા ડોટથી સજાવ્યો છે
ચોલી સૂટ સાથે ગોલ્ડ ચોકર, માંગ ટીકો એક્સેસરાઇઝ કર્યો છે