સારા અલી ખાન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. સારાએ પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. સારાને એક્ટિંગની સાથે સાથે ફરવાનો પણ ખૂબ શોખ છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના વેકેશનની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ સારાએ પોતાની ટ્રિપની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. સારા શરારા સેટ પર જોવા મળી રહી છે સારા શરારા સેટ પર જોવા મળી રહી છે આ સાથે સારાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે સાથે જ લુકને કમ્પ્લીટ કરવા માટે ન્યુડ મેકઅપ કેરી કરવામાં આવે છે. આ સિવાય સારાએ બ્લેક આઉટફિટમાં પોતાનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. આમાં તે બીચ પર પોઝ આપતી જોવા મળી રહી છે