બોલિવૂડ એક્ટ્રેસ સયાની ગુપ્તા આજે લોકપ્રિય એક્ટ્રેસમાં સામેલ છે

સયાનીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

જેની તસવીરો સયાનીએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે

સયાની તસવીરોમાં શિમરી ગોલ્ડન પેન્ટસૂટમાં જોવા મળી રહી છે

વોઈસ ઓવરની સાથે સયાની એક્ટિંગની દુનિયામાં પણ ફેમસ ચહેરો છે.

તેણે સેકન્ડ મેરેજ ડોટ કોમથી મોટા પડદા પર ડેબ્યૂ કર્યું હતું.

તેણે જોલી એલએલબી 2, ધ હંગ્રી, જગ્ગા જાસૂસ, ફુકરે રિટર્ન્સ, આર્ટિકલ 15 સહિત ઘણી ફિલ્મો કરી

સયાનીએ ફિલ્મ આર્ટિકલ 15 થી તેની સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી.

આ સિવાય તેણે OTT પર વેબ સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝ અને ઇનસાઇડ એજમાં પણ કામ કર્યું છે.

All Photo Credit: Instagram