સાયંતની ઘોષે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના લગ્નની જાણકારી ફેન્સને આપી હતી.

લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

ફેન્સ અને સેલેબ્સે તેને શુભકામનાઓ પાઠવી હતી.

ટીવીની નાગિન સાયંતની અને અનુગ્રહ તિવારી છેલ્લા આઠ વર્ષથી રિલેશનશીપમાં છે.

તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

સાયંતની ઘોષે પોતાના બોયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે લગ્ન કરી લીધા છે.

સાયંતની ઘોષે પોતાના બોયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે બંગાળી રીતરિવાજ સાથે કોલકત્તામાં લગ્ન કર્યા હતા.

ફોટો શેર કરતા સાયંતનીએ લખ્યું કે- ‘ઔર એસે હી મે મિસ સે મિસેસ બન ગઇ’