બોલિવૂડ એક્ટર સોહેલ ખાન અને તેની પત્ની Seema Sajdehના ડિવોર્સ થઈ ગયા છે. લગ્ન તૂટ્યા બાદ સીમા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેવા લાગી છે. સીમા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સીમાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કર્યા છે. તસવીરોમાં સીમા બિકીનીમાં આરામ કરતી જોવા મળી રહી છે. આ ફોટાને ફેન્સ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. આ વર્ષે સોહેલ અને સીમાના છૂટાછેડા થઈ ગયા છે સોહેલ ખાન અને સીમા સજદેહના લગ્ન વર્ષ 1998માં થયા હતા. સીમા વેબ સીરિઝ Fabulous Lives Of Bollywood Wives માં જોવા મળી હતી. All Photo Credit: Instagram