હુમા કુરેશીએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરમાં હુમા કુરેશી સ્વેટર પહેરેલી જોવા મળી રહી છે 'વિન્ટર કમિંગ સૂન' લખીને હુમા કુરેશીએ પોસ્ટ શેર કરી ફેન્સ તેમની આ તસવીરો જોઈને ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા છે. હુમા કુરેશી તેના ચાહકો માટે પર્સનલ અને પ્રોફેશનલ પળોને સોશિયલ મીડિયા પર શેર કરવાનું ક્યારેય ચૂકતી નથી. બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ હુમા કુરેશી તેની આકર્ષક સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે. આ દરમિયાન હુમા કુરેશીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં હુમા ખુબ સુંદર લાગી રહી છે. હુમા કુરેશીનો જન્મ 28 જુલાઈ 1986ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા સલીમ કુરેશી દિલ્હીના પ્રખ્યાત બિઝનેસમેન છે. અભિનેત્રી હુમા કુરેશીએ વર્ષ 2012માં ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. (All Photos-Instagram)