Shah Rukh Khanની લાડલીએ રેડ સૂટમાં બતાવ્યો બૉસ લેડી લૂક



Suhanaની સુંદરતા પર દિલ હાર્યા ફેન્સ....



બ્યૂટી બ્રાન્ડનું ન્યૂ ફેસ બનેલી સુહાના ખાન આ ઇવેન્ટમાં બૉસ લૂકમાં દેખાઇ



સુહાના ખાને આ દરમિયાન રેડ સૂટમાં ફોટોશૂટ કરાવ્યુ હતુ



સુહાના ખાને રેડ પેન્ટની સાથે મેચિંગ ક્રૉપ બ્લેઝર પહેરેલુ હતુ



પોતાના લૂક ગ્લૉસી મેકઅપ, ખુલા કર્લી વાળ અને હાઇ હીલ્સની સાથે પુરો કર્યો હતો



ચહેરા પર સ્માઇલે સુહાના ખાનના લૂકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા



સુહાના બહુ જલદી ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે



સુહાના ખાન બ્યૂટી બ્રાન્ડનું ન્યૂ ફેસ બની હતી