ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે ફરી એકવાર બિકીનીમાં ફોટોશૂટ કરાવ્યું છે.

નેહાએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

નેહાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

હાલમાં જ તેણે બિકીનીમાં બોલ્ડ તસવીરો શેર કરી છે.

જેમાં અભિનેત્રી તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

તસવીરોમાં નેહા મલિક પોલ્કા ડોટ બિકીની પહેરીને સ્વિમિંગ પૂલની બાજુમાં ઉભી છે.

એક્ટ્રેસની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

નેહા દરેક તસવીરમાં આકર્ષક પોઝ આપી રહી છે

નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

All Photo Credit: Instagram