ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ બાદ છત્તીસગઢ સ્થિત સોશિયલ મીડિયા ફેમ લીના નાગવંશીએ આત્મહત્યા કરી લીધી છે.

તેના એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુનસર હતી. જેના Instagram પર લગભગ 11K ફોલોઅર્સ હતા.

તેણી તેની ટૂંકી રીલ્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેતી હતી.

થોડા દિવસો પહેલા જ્યારે ક્રિસમસ હતી, ત્યારે લીનાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે હવે તેની છેલ્લી પોસ્ટ છે.

લીના એક યુટ્યુબ ચેનલ પણ ચલાવતી હતી. જ્યાં તેણીએ પ્રેક્ષકોના મનોરંજન માટે વીડિયો સામગ્રી અપલોડ કરતી હતી.

ROYAL LEENA નામની ચેનલ લગભગ 700 સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે, જ્યારે તેના વીડિયોને હજારો વ્યૂઝ આવ્યા છે.

લીના બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

લીનાને ઓળખનારાએ કહ્યું હતું કે તે બિંદાસ સ્વભાવની હતી.

લીના નાગવંશી છત્તીસગઢના રાયગઢની લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર હતી.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ