બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદર પોતાની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

અભિનેત્રીના ચાહકોની યાદી પણ ઘણી લાંબી છે.

સાડીમાં અદ્ભુત લાગે છે

આ આઉટફિટમાં ચાહકોના દિલ જીતી લીધા

શમા સિકંદરે તેનો લેટેસ્ટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે

આ ફોટામાં અભિનેત્રીનો અદભૂત અવતાર જોવા મળી રહ્યો છે.

શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તે ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે.

અભિનેત્રીની આ શૈલી તેના ચાહકોનું દિલ જીતી લે છે.

આ ડ્રેસમાં કિલર દેખાય છે