ગ્લેમરસ સ્ટાર કિડ્સમાં હોટ અને સુંદર શનાયા કપૂરનું નામ પણ સામેલ છે. ડેબ્યુ ફિલ્મની રિલીઝ પહેલા જ શનાયા કપૂર ગ્લેમરસ લૂકથી ચાહકોનું દિલ જીતી રહી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર નવી બિકિનીમાં તસવીરો શેર કરી છે. શનાયાએ બ્લુ સેક્સી બિકીનીમાં પોતાની બોલ્ડ તસવીર ફેન્સ સાથે શેર કરી છે. ફોટોમાં શનાયા તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસના લુકની સાથે તેના એક્સપ્રેશન્સ પણ સુપર કિલર છે. શનાયાનો હોટ અને સિઝલિંગ બિકીની ફોટોને અત્યાર સુધીમાં લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે. શનાયા ટૂંક સમયમાં ફિલ્મ બેધડકથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. એક્ટ્રેસની ડેબ્યૂ ફિલ્મથી તેનો લૂક પણ સામે આવ્યો છે. આ ફિલ્મથી શનાયા સાથે લક્ષ્ય અને ગુરફતેહ સિંહ પીરઝાદા પણ ડેબ્યુ કરી રહ્યા છે. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.