શમા સિકંદરનો કાળી સાડીમાં ગ્લેમરસ અવતાર

શમા સિકંદરને નેટ બ્લેક સાડીમાં જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા હતા

હાથમાં પહેરી મેચિંગ સાડીની બંગડી

વેવી હેર લુકને વધુ ગોર્જીયસ બનાવે છે

શમા સિકંદર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરે છે

શમા સિકંદરે સિરિયલ 'યે મેરી લાઈફ હૈ'થી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું.

શમા તેની પીઠને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી

શમાએ આમિર ખાન અને ફરદીન ખાન સાથે ફિલ્મોમાં કામ કર્યું છે

ફિલ્મ 'પ્રેમ અગન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું

શમા સિકંદર પણ ઘણી વેબ સિરીઝનો ભાગ રહી ચુકી છે