જસ્મીન ભસીનનો સુંદર ટ્રેડિશનલ લુક

પીળા રંગના લહેંગામાં જાસ્મિન સુંદર લાગી રહી છે

જસ્મીન ભસીન તેના અભિનય અને સુંદર દેખાવથી દિલો પર રાજ કરે છે

જાસ્મિનના ચહેરા પરનું આ સ્મિત ચાહકોના હૃદયના ધબકારા વધારી શકે છે

જાસ્મિન સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે

જાસ્મિને પોતાના કરિયરની શરૂઆત સાઉથ ફિલ્મથી કરી હતી.

આ પછી જાસ્મીને ટીવીની દુનિયામાં પગ મૂક્યો

જાસ્મિન સલમાનના શો બિગ બોસનો ભાગ પણ રહી ચૂકી છે.

બિગ બોસના ઘરમાં અલી ગોની સાથે જાસ્મિન ચર્ચામાં રહી છે

બિગ બોસના ઘરની બહાર પણ અલી અને જાસ્મિનનો સંબંધ સતત ચર્ચામાં રહે છે.