રુબિના ટીવીની જાણીતી અભિનેત્રી છે

તે અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે

અભિનેત્રી ફરી તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે

આ તસવીરમાં તે ભારતીય લુકમાં જોવા મળી રહી છે

હકિકતમાં અભિનેત્રી ઝલક દિખલાજાના સેટ પર જોવા મળી હતી

યેલો આઉટફીટમાં સુંદર લાગી રહી છે રુબિના

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે રુબિના

રુબિના દરેક લુકમાં સુંદર લાગે છે

રુબિનાની ફેન ફોલોઈંગ પણ મોટી છે

(All Photos-Instagram)