એક્ટ્રેસ શનાયા કપૂરના નવા ફોટોશૂટે ચાહકોને દિવાના બનાવ્યા છે શનાયાએ સાડીમાં એક પછી એક હૉટ પોઝ આપીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે બોલીવૂડ અભિનેતા સંજય કપૂરની દીકરી શનાયા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે શનાયાએ ખૂબ જ શાનદાર અંદાજમાં ઈન્સ્ટાગ્રામ પર સાડીમાં તસવીરો શેર કરી છે લૂકને પુરો કરવા શનાયા કપૂરે સ્લીવલેસ બ્લાઉઝ સાથે ઓપન સિલ્કી હેર કેરી કર્યા છે દેશી સાડી લૂકમાં શનાયા ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે આ તસવીરોમાં એક્ટ્રેસ સિમ્પલ સાડી લૂકમાં જોવા મળી રહી છે શનાયા કપૂર આ નવા ફોટોશૂટમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે શનાયાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ચાહકો દ્વારા લાઈક કરવામાં આવી રહી છે શનાયા કપૂર સોશ્યલ મી઼ડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો શનાયા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે