અવનીત કૌરનો ફરી એક વખત હોટ અંદાજ જોવા મળ્યો બ્લેક ડ્રેસમાં અવનીત કૌરે કાતિલ પોઝ આપ્યા અવનીત કૌર બોડીકોન લૂકમાં હોટ લાગી ચાહકો તેનો લૂક જોઈ દંગ રહી ગયા અવનીત શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે અવનીતે નાની ઉંમરે મોટુ નામ બનાવ્યું છે બોલ્ડ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે ચાહકો તેના બોલ્ડ અંદાજને પસંદ કરે છે અવનીત નવાઝુદ્દીન સાથે ફિલ્મમાં જોવા મળી હતી