‘કાંટા લગા ગર્લ’ શેફાલી જરીવાલાએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે

શેફાલી જરીવાલા ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે

આ ઓરેન્જ કલરના ડ્રેસમાં શેફાલી બોલ્ડ લાગી રહી છે

આ તસવીરો જોઈને તેના ફેન્સ દિવાના થઈ ગયા છે.

40 વર્ષની શેફાલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

શેફાલી જરીવાલાએ તેના કિલર ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા છે

તસવીરોમાં શેફાલી ખૂબ જ સુંદર લાગી રહી છે.

શેફાલીના બીચ લુક્સ પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

શેફાલીએ વર્ષ 2014માં અભિનેતા પરાગ ત્યાગી સાથે બીજા લગ્ન કર્યા હતા

All Photo Credit: Instagram