ગોલ્ડન સ્કર્ટ પહેરી શહનાઝે ફ્લોન્ટ કર્યું હોટ ફિગર



શહનાઝે કેમેરા સામે આપ્યા પોઝ



એક્ટ્રેસનો જોવા મળ્યો હોટ અંદાજ



ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને લઈ ચર્ચામાં છે



આ લુકમાં શહનાઝ ખૂબ જ સેક્સી લાગી રહી છે



ચાહકો પણ એક્ટ્રેસના લૂકને પસંદ કરી રહ્યા છે



શહનાઝ પંજાબી અભિનેત્રી છે



'બિગ બોસ 13' થી ખ્યાતિ મળી હતી



શહનાઝ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે



સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે