તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી પોતાના બેસ્ટ લૂક સાથે સામે આવી છે



આ વખત એક્ટ્રેસ એરપોર્ટ પર યંગ ગર્લની જેમ સ્પૉટ થઇ હતી



શિલ્પા શેટ્ટીએ બ્લેક લેધર જેકેટ અને પેન્ટની સાથે આ લૂકને કેર્યો હતો



લૂકને પુરો કરવા ઓપન હેર સાથે હાથમાં હેન્ડબેગ લીધેલી હતી



શિલ્પા પોતાની એક્ટિંગની સાથે-સાથે ફેશન સેન્સને કારણે પણ લાઇમલાઇટમાં રહે છે



તાજેતરમાં શિલ્પા શેટ્ટીએ આ પિંક ગાઉનમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



શિલ્પા શેટ્ટી પણ આ લૂકમાં છવાય ગઇ છે. તેના આ લૂકની ચોતરફ ચર્ચા છે



શિલ્પા શેટ્ટીના આ આઉફિટની સ્ટાઇલ, નેકપીસ બધુ જ મસ્ત છે



શિલ્પા શેટ્ટીનો આ લૂક પણ જબરદસ્ત છે. આ ડ્રેસનું કોમ્બીનેશન તેમજ સ્લીવ પણ ફૂલ છે



તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થયેલી છે