એકટ્રેસ હાલના દિવસોમાં ટોક શો દેસી વાઇબ્સ વિથ શહનાઝ ગિલને લઈ ચર્ચમાં છે

સોશિયલ મીડિયામાં તેના ક્યૂટ વીડિયો અને ખૂબસુરત ફોટા વાયરલ થઈ રહ્યા છે

શહનાઝ ગિલનો સાડીમાં લેટેસ્ટ ખૂબસુરત લુક પણ સામે આવ્યો છે

શહનાઝ ગિલ પિંક ગ્રે કલરની સાડીમાં ખૂબસુરત લાગી રહી છે

એકટ્રેસની લાઇટ પિંક અને ગ્રે કલરની સાડીમાં ફ્લોરલ પ્રિંટ છે

આ લુકને કંપલિટ કરવા એક્ટ્રેસે ડાયમંડ જ્વેલરી પહેરી છે

એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ અને તેની સુંદરતા ફેંસને દીવાના બનાવી રહી છે

શહનાઝ ગિલ તાજેતરમાં રિલીઝ થયેલા મ્યુઝિક વીડિયો ઘની સયાનીમાં જોવા મળી હતી

શહનાઝ ફિલ્મ કિસી કા ભાઈ, કિસી કી જાનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ