શિલ્પા શેટ્ટીએ પિંક કલરના ડ્રેસમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. શિલ્પાએ ડ્રેસ ટોપ અને સ્કર્ટનું ઇલ્યૂઝન ક્રિએટ કરતી જોવા મળી રહી હતી. શિલ્પાએ પોતાના લૂકને જ્વેલેરી ફ્રી રાખ્યો છે. શિમરી સ્ટિલેટોસ અને હેવી મેકઅપ સાથે રાઉન્ડ ઓફ કર્યું હતું. શિલ્પા હંમેશા જ પોતાના કપડામાં કાંઇક યુનિકનેસ રાખે છે. આ ડ્રેસમાં ડીપ સ્વીટહાર્ટ નેકલાઇન તેના લૂકને બોલ્ડ બનાવે છે.