વેબ સીરિઝ હ્યુમનમાં કીર્તિ કુલ્હાડી પોતાની કો-સ્ટાર શેફાલી શાહને કિસ કરતી જોવા મળે છે



વેબ સીરિઝ ટ્વિસ્ટેડમાં ટીવીની એક્ટ્રેસ નિયા શર્માએ પોતાની ફિમેઇલ કોસ્ટારને કિસ કરી હતી.



રાગિની એમએમએસ-2માં સની લિયોનીએ પોતાની કો-સ્ટાર સંધ્યા મૃદુલને ઓનસ્ક્રીન કિસ કરી હતી.



કલ્કિ કોચલિને ફિલ્મ માર્ગરીટા વિધ અ સ્ટ્રોમાં કો-સ્ટાર સાથે કિસિંગ સીન આપી હતી.



એક્ટ્રેસ અમૃતા અરોરા અને ઇશા કોપિકરની ફિલ્મ ગર્લફ્રેન્ડમાં સેક્યુઅલ રોમેન્ટિક સીન્સે ચર્ચા જગાવી હતી.