શિલ્પા શેટ્ટીની ફેશન સેન્સ ગજબની છે બોલીવુડમાં હજુ પણ શિલ્પાનું સ્થાન યથાવત છે આ ફોટોમાં જુઓ શિલ્પા શેટ્ટીનો ગ્લેમરસ અવતાર શિલ્પાના આ ફોટો પર ફેન્સ થયા ઘાયલ પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરે છે શિલ્પા શિલ્પા શેટ્ટીના આ ફોટોથી ફેન્સના દિલની ધડકન થઈ તેજ શિલ્પા શેટ્ટી ઘણા સમયથી બોલીવુડમાં કામ કરી રહી છે શિલ્પા શેટ્ટી બોડીને મેન્ટેન રાખવા ઘણી મહેનત કરે છે શિલ્પા હાલ ફિલ્મોની સાથે યોગા માટે પણ ચર્ચામાં છે સાડીમાં શિલ્પા શેટ્ટીનો ગ્લેમરસ અવતાર