બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તેની ફિટનેસ માટે જાણીતી છે

48 વર્ષની ઉંમરે પણ તે ખૂબ બોલ્ડ લાગે છે

હાલમાં શિલ્પા ઈટાલીમાં વેકેશન મનાવી રહી છે.

દરમિયાન અભિનેત્રીએ વેકેશનની એક તસવીર શેર કરી છે

તસવીરમાં તેણે મોનોકિની પહેરી છે

આ મોનોકિનીમાં ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે.

અભિનેત્રી રોહિત શેટ્ટીની 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં જોવા મળશે.

આ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે.

તે ટૂંક સમયમાં ફિલ્મ કેડી ધ ડેવિલમાં જોવા મળશે.

All Photo Credit: Instagram