શિલ્પા શિંદે પોતાની સુંદરતાથી ફેન્સને દિવાના બનાવે છે. શિલ્પા ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે શિલ્પા દેશી કે વેસ્ટર્ન દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે. શિલ્પા પોતાની કાતિલ અદાઓથી ફેન્સને ઘાયલ કરે છે શિલ્પાને ચાહનારા લોકોની યાદી ઘણી લાંબી છે શિલ્પા શિંદેનો દરેક અંદાજ લોકોને ગમે છે શિલ્પા શિંદે બિગ બોસમાં દેખાઈ હતી શિલ્પા શિંદે ભાભીજી ઘર પે હૈથી જાણીતી બની શિલ્પા શિંદે ભાભીજી ઘર પે હૈથી જાણીતી બની સાડીમાં પણ શિલ્પા ગ્લેમરસ દેખાય છે.