ભોજપુરી અભિનેત્રી મોનાલિસા પોતાની અદાઓ માટે જાણીતી છે.



તેણે પોતાના ગ્લેમરસ ફોટોઝથી ચાહકોને દિવાના બનાવ્યા છે.



મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની તસવીરો શેર કરી છે.



મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.



મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરોની ઝલક બતાવી છે



આ તસવીરો મોનાલિસા બોલ્ડ લાગી રહી છે.



મોનાલિસાએ જાંબલી રંગનું ટોપ પહેર્યું છે, જેને તેણે મેચિંગ સ્કર્ટ સાથે પેર કર્યું છે.



મોનાલિસાની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.



ફેન્સ કોમેન્ટ સેક્શનમાં તેના વખાણ કરતા થાકતા નથી.



All Photo Credit: Instagram