શાઇની દોશી ટીવીની હૉટ એક્ટ્રેસમાં સામેલ છે.



હાલમાં શાઇની ટીવી શોમાં જોવા મળી રહી નથી.



શાઇની સ્ટાર પ્લસની સીરિયલ 'પંડ્યા સ્ટૉર'માં દેખાઇ છે.



આ શૉમાં તેણે એકદમ સીધી સાદી ધરા પંડ્યાની ભૂમિકા નિભાવી હતી.



શાઇની દોશીએ નવુ ફોટોશૂટ કરાવ્યુ છે



જેની તસવીરો શાઇનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



શાઇની તસવીરોમાં બોસ લૂકમાં શાનદાર લાગી રહી છે



શાઇની દોશીનો જન્મ ગુજરાતના અમદાવાદમાં થયો હતો.



તેણે 2013માં સરસ્વતીચંદ્રમાં કુસુમ દેસાઈ તરીકે અભિનયની શરૂઆત કરી હતી.



All Photo Credit: Instagram